સુરતના સચિન વિસ્તારમાં ભિષણ આગ
સુરતના સચિન વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. વેસ્ટેઝના ગોડાઉનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યુ હતું. સીએનજી પમ્પ નજીક આવેલા સચિન નાકા ખાતે આગની ઘટના સર્જાઇ હતી. સુરત ભેસ્તાનની ત્રણ સહિત સચિન ફાયર મથકની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો હતો.

|Updated: Feb 18, 2020, 08:40 PM IST