Videos

બારડોલી: ફેક્ટરીના સેન્ડિંગમાં આગ, 3ને ઇજા

બારડોલીના નિણત ગામે આવેલી પ્લાય બનાવતી હાઈ ટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં આગની ઘટના સર્જાઇ હતી. ફેકટરીના સેન્ડિંગ મશીન માં આગની ઘટનામાં 3 ને ઇજા પહોંચી છે. આગની ઘટનામાં 3 પૈકી એક 22 વર્ષીય યુવતી હાલત ગંભીર છે. યુવતીને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બારડોલી ફાયર સહિત મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા છે.

Video Thumbnail
Advertisement

Read More