લગ્ન પ્રસંગે ડીજેના ટ્રકમાં આગ લાગતા નાસભાગ
લગ્ન પ્રસંગે મંગાવાયેલા ડીજેને ખટારામાં સેટ કરવામાં આવ્યું હતું. જો કે આ સેટઅપમાં અચાનક આગ લાગી જતા જાનૈયાઓમાં ભાગદોડ થઇ ગઇ હતી. ડ્રાઇવરની સમયસુચકતાનાં કારણે જો કે કોઇ પણ મોટી દુર્ઘટના ટળી હતી.

|Updated: May 05, 2019, 12:10 AM IST