Videos

ભાવનગરની નારી ચોકડી પાસે ટ્રકની કેબીનમાં અચાનક લાગી આગ

ભાવનગરની નારી ચોકડી પાસે ટ્રકની કેબીનમાં અચાનક આગ લાગી હતી. દૂધના ટ્રકમાં આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. આ મામલામાં સદનસીબે કોઈ જાનહાની નથી.

Video Thumbnail
Advertisement

Read More