Videos

વડોદરા અને સુરતમાં આગની ઘટનાઓ, જુઓ વિગતવાર અહેવાલ

વડોદરામાં રત્નદીપ સોસાયટીમાં મકાનમાં આગ લાગી. ગોત્રી વિસ્તારમાં આવેલી છે રત્નદીપ સોસાયટી. મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.મકાનમાંથી તમામ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. અન્ય એક ઘટના સુરતમાં ઘટી. સુરતમાં તબેલામાં આગ લાગી. ગૌરવ પથ ખાતે આવેલા તબેલામાં ઘાસના જથ્થામાં આગ લાગી. પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા.

Video Thumbnail
Advertisement

Read More