અમદાવાદના કૃષ્ણનગરમાં ફાયરિંગ કરનાર આરોપી પકડાયો
અમદાવાદના કૃષ્ણનગરમાં કુખ્યાત આરોપી પર થયેલા ફાયરીંગ મામલે કૃષ્ણનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પ્રદિપ મોતિયાણી અને શિવમ રાજપૂતની ધરપકડ કરી છે. ધમા બારડ નામના આરોપી પર ફાયરીંગ કર્યુ હતું. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી દેશી ક્ટ્ટો કબ્જે કર્યો હતો.

|Updated: Feb 04, 2020, 10:50 PM IST