ગાંધીનગરના કુડાસણમાં ત્રણ શખ્સે કર્યું ફાયરિંગ, એક વ્યક્તિને ઈજા
ગાંધીનગરના કુડાસણ આદિશ્રવર જવેલરીમાં ગોળી મારી લુંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. માલિક કમલેશભાઈ ઉપર ફાયરિંગ કરતા ખભાના ભાગે ઇજાઓ પહોંચી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

|Updated: Feb 06, 2020, 11:00 PM IST