Videos

17મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ,પ્રથમ બે દિવસ નવનિર્વાચિત સાંસદોની થશે શપથવિધિ

લોકસભામાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ મોદી સરકારનું આજથી લોકસભાનું બજેટ સત્ર રજૂ થશે. સત્રના પ્રથમ બે દિવસ એટલે કે 17 અને 18 તારીખે તમામ નવનિયુક્ત સાંસદોને શપથ લેવડાવાશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે. 20 જૂનના રોજ રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આગામી પાંચ જૂલાઇએ મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ સત્ર રજૂ કરવામાં આવશે.

Video Thumbnail
Advertisement

Read More