અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ
અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 28 વર્ષીય મહિલા દર્દીને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવી છે. મહિલાને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. મહિલા દર્દીના સેમ્પલ તપાસ અર્થે પુણે મોકલવામાં આવ્યા છે. મહિલા થાઈલેન્ડ પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી હતી. બે કલાક પહેલાં જ દર્દી સારવાર માટે સિવિલમાં પહોંચી છે.

|Updated: Feb 04, 2020, 09:45 PM IST