Videos

બોટની જળસમાધિના Live દ્રશ્યો વીડિયોમાં થયા કેદ, જુઓ

મદ્યદરિયે માછીમારની ડૂબતી બોટ કેમેરામાં કેદ થઈ છે...ડૂબતી બોટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે...આ વીડિયો ઓખાના દરિયાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે....હાલ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે...જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાકિનારે બોટનો ખડકલો થઈ ગયો છે....જેને લઈને પણ માછીમારોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે...ત્યારે આવા જ સમયે મદ્યદરિયે ડૂબતી બોટનો વીડિયો વાઈરલ થયો છે.

Video Thumbnail
Advertisement

Read More