સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ, મધુબન ડેમમાં પાણીની આવક વધી. દમણગંગા નદીમાં પાણી છોડતા રોડ કરાયો બંધ.સેલવાસ-ભીલાડ રોડ કરવામાં આવ્યો બંધ.કપરાડાની પાર નદીમાં ઘોડાપૂર.

|Updated: Aug 04, 2019, 06:35 PM IST