Videos

ગુજરાતના પૂર્વ IAS અને યુપીના ઉર્જા મંત્રીને લોકોએ ફરિયાદો કરી...તો મંત્રીજીએ હાથ અદ્ધર કરી કહ્યું- 'જય શ્રી રામ'

A K Sharma Viral Video: ગુજરાતના પૂર્વ આઈએએસ અને પીએમ મોદીની નીકટ ગણાતા કે જેમને લાંબો સમય તેમની સાથે કામ કરવાનો અનુભવ છે તે અરવિંદ કુમાર શર્મા ( એ કે શર્મા)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ તેઓ યુપીના ઉર્જા મંત્રી છે. કેટલાક લોકો તેમને વીજળીને ફરિયાદ કરે છે જેના જવાબમાં તેઓ આશ્વાસન આપવાની જગ્યાએ જય શ્રી રામના નારા લગાવીને કારમાં બેસી જાય છે. જુઓ વીડિયો. 

former gujarat ias and up energy minister a k sharma viral video

Video Thumbnail
Advertisement

Read More