Videos

ભાજપના નેતાઓમાં નારજગી, પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદી તંત્ર સામે નારાજ

ભાવનગર શહેર ના મધ્ય માંથી પસાર થતી કંસારા નદી ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદી દ્વારા કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરાયો હતો અને એ માટે માતબર રકમ ની ગ્રાન્ટ પણ ફાળવાઈ હતી પરંતુ વર્ષો વીતવા છતાં આજે કંસારા પ્રોજેકટ શરૂ કરવામાં નથી આવ્યો ત્યારે આખરે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદી દ્વારા તેને લઈને ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગ કરી છે.

Video Thumbnail
Advertisement

Read More