રાજકોટ ભાજપમાં કથિત વિવાદ અંગે પૂર્વ મંત્રીનું નિવેદન. ગોવિંદ પટેલે કહ્યું કે વધુ વાસણ ભેગા થાય તો ખખડે. ગોવિંદ પટેલે કહ્યું કે ભાજપમાં મોટા નેતાઓનું સન્માન થાય છે. અત્રે જણાવવાનું કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાના નજીકના સાથી છે ગોવિંદ પટેલ. રામ મોકરિયાના કથિત વિવાદ પર તેમણે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો. નોંધનીય છે કે ગોવિંદ પટેલને રાજકારણમાં 50 વર્ષ પૂરા થયા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Former minister big statement on alleged controversy in Rajkot BJP