આગોતરા જામીનની સુનાવણી પહેલા ધુતારા ધનજીનો ખુલાસો, પોતે સાચો હોવાનો કર્યો દાવો
ધુતારો ધનજી હજુ ભૂગર્ભમાં છે. આવતીકાલે ધનજીની આગોતરા જામીન અરજી પર સુનાવણી છે તે પહેલા ધુતારા ધનજીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વિડીયોમાં ધનજીએ ધર્મ અને આસ્થાની વાતો કરી છે.

|Updated: Sep 05, 2019, 02:40 PM IST