સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે મળશે ભોજન પ્રસાદી
સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ વિકાસના અનેક કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. આ સમયે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે.

|Updated: Mar 03, 2020, 11:20 AM IST