વડોદરામાં ફ્રી પાલિકાનો હોલ રિહર્સલમાં આપવા માટે મોટો વિવાદ
વડોદરામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફિલ્મનું બે દિવસ રિહર્સલ કરવા પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ મફતમાં આપશે. આમ હોલનું રૂપિયા 40 હજારનું ભાડુ નગરપાલિકા ધારાસભ્ય પાસેથી વસૂલશે નહીં. આ અંગેની દરખાસ્ત વડોદરા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાલિકાના દ્વારા કોઇને પણ મફતમાં હોલ વાપરવામાં આપવામાં આવ્યો નથી.

|Updated: Feb 28, 2020, 05:55 PM IST