Videos

''ફિટ ઇન્ડીયા'' મિશન: ઝીરો ઈન્વેસ્ટમેન્ટ છે પરંતુ રિટર્ન અગણિત છે- પીએમ મોદી

રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day)ના અવસરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો શુભારંભ કર્યો. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમથી દેશ અને દુનિયાને સારા સ્વાસ્થ્યનો સંદેશ આપવા માટે ચલાવવામાં આવી રહેલા આ કેમ્પેઈનનો પીએમ મોદીએ શુભારંભ કર્યો. આ દરમિયાન કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક હાજર રહ્યાં. કાર્યક્રમમાં ખેલ અને મનોરંજન જગતની અનેક હસ્તીઓ પણ હાજર છે.

Video Thumbnail
Advertisement

Read More