Videos

2 સંતાનોના લગ્ન અને ઘર બનાવવાનું અધુરું જ રહ્યું!, કાર અકસ્માતે પરિવારનો આધાર છીનવ્યો

અકસ્માત બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ જવાન જશવંતસિહ ચૌહાણના અગ્નિસંસ્કાર તેમના વતન સાંપા ગામે કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ મૃતદેહો વતન પહોંચતા જ પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે અંતિમ ક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Video Thumbnail
Advertisement

Read More