Videos

મહિસાગરના કડાણા તાલુકામાં MLA કુબરે ડિંડોર સામે રોષ

મહીસાગરના કડાણા તાલુકામાં ધારાસભ્ય કુબેર ડિંડોર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. ટ્રાઈબલ સબ પ્લાનની ગ્રાન્ટ ફાળવવામાં ધારાસભ્યે ગેરરીતિ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. ટકાવારી લઈને મળતીયાઓ અને તેમના અંગત ટેકેદારોને કામો ફાળવી દીધા હતા. ટી એસ પી સભ્યો, તાલુકા - જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતની ભલામણો ગ્રાહ્ય ન રાખતા તમામે વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સિવાયના અન્ય જાતિના પોતાના ડ્રાઇવરના સગાવ્હાલાઓને પણ કામો ફાળવી દીધા હતા. જ્યારે 3 કરોડના કામોના આયોજનમાં તેમના ટેકેદાર એવા 7 ગ્રામપંચાયતોમાં અડધી રકમ ફાળવી દીધી હતી.

Video Thumbnail
Advertisement

Read More