ગામની દરેક લાગણીને વાચા આપતો કાર્યક્રમ ગામડુ જાગે છે...
ગામની દરેક લાગણીને વાચા આપતો કાર્યક્રમ ગામડુ જાગે છે. ગામ અને ગામના લોકોની સમસ્યાને વાચા આપવાનો એક નાનકડો પ્રયાસ. મોટા મહાનગરોની સામાન્ય વસ્તુ પણ એક મોટા સ્વરૂપે દર્શાવાય છે ત્યારે ગામના લોકોને એક અન્યાયની લાગણી થતી હોય છે. જો કે હવે ગામનો અવાજ બનશે Zee 24 કલાક

|Updated: Nov 08, 2019, 10:25 PM IST