Videos

ગામડુ જાગે છે: છેલ્લા 15 દિવસથી સતત આ ગામમાં આવે છે ભૂકંપ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તાજેતરમાં જ ખાનકોટડા સહિતના ત્રણથી ચાર ગામોમાં સતત છેલ્લા 10થી 15 દિવસ સુધી ભૂકંપના હળવાથી ભારે આંચકાઓ દિવસ રાત અનુભવના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ જ્યારે પણ સારો વરસાદ અને ખેતીમાં સારું વર્ષ થાય ત્યારે આ પ્રકારની ભૂકંપની સમસ્યાઓનો સામનો ખાનકોટડા સહિતના ગામોને કરવો પડી રહ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More