ગામડું જાગે છે, જુઓ હિંમતનગરના માર્કેટ યાર્ડનો રિપોર્ટ
અત્યારે મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. હિંમતનગરના માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળી રહ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવતા ટેકાના ભાવની સામે હિંમતનગરના માર્કેટ યાર્ડમાં જો મગળફળીનો દાણો સારો હોય તો ખેડૂતોને રૂ.1611 સુધીનો ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ઘણા ખુશ છે.

|Updated: Oct 13, 2019, 09:20 PM IST