ગામડુ જાગે છે: દાંતીવાડા ડેમમાં માત્ર 30 ટકા પાણી
બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં ડેમમાં માત્ર 30 ટકા જ પાણી હોવાથી ખેડૂતોને ખેતી માટે પાણીની તાતી તકલીફ પડી શકે છે. ત્યારે નર્મદા કેનાલ મારફતે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાણીથી ડેમ ભરવા છતા પણ ડેમમાં પાણીની અછત જોવા મળી રહી છે.

|Updated: Oct 12, 2019, 10:25 PM IST