Videos

ગામના સગીરો પર મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ?? Zee 24 કલાકની વિશેષ રજુઆત ' ગામડું જાગે છે'

આણંદ જિલ્લાના ખાંધલી ગામે ખેડૂતોને સરકારી કચેરીઓમાં પડી રહેલી તકલીફો અંગેની મેળવો માહિતી, સાબરકાંઠાના પશુપાલકોની મુશ્કેલીમાં કેમ થયો વધારો, શુ છે સાબર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલો પરીપત્ર, છોટાઉદેપુરના ચામેઠા ગામમાં દૂધ મંડણીમાં ભરવામાં આવતું દૂધ શા માટે બગડી જાય છે? ગામ લોકોએ કર્યો હલ્લાબોલ, યુવાવર્ગના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહેસાણાના લીંચ ગામના મહિલા સરપંચ દ્વારા સગીર બાળકો માટે મોબાઇલ પર લગાવ્યો પ્રતિબંધ

Video Thumbnail
Advertisement

Read More