Videos

Watch Video: ગાંધીનગરમાં નશામાં ધૂત કારચાલકે અનેકને ઉછાળ્યા, 4ના મોત, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

ગાંધીનગરના રાંદેસણ પાસે બેફામ દોડતી કારે ચાર લોકોને કચડ્યા હતા. નશામાં ધૂત કારચાલકે બેફામ ગાડી હંકારતા ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કાર બેકાબૂ થઈ દોડતી જોવા મળી રહી છે. જુઓ વીડિયો. 

gandhinagar accident cctv footage watch video

Video Thumbnail
Advertisement

Read More