Videos

Video: ગાંધીનગરમાં બેફામ દોડતી કારે અનેકને કચડી નાખ્યા, કારચાલક નશામાં ધૂત હોવાનું અનુમાન

અમદાવાદ બાદ ગાંધીનગરમાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ગાંધીનગરના રાંદેસણ પાસે બેફામ દોડતી કારે ચાર લોકોને કચડ્યા હતા. નશામાં ધૂત કારચાલકે બેફામ ગાડી હંકારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. તો ત્રણ લોકો ઘાયલ થયા છે. કારચાલકે પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો. અને પોલીસ હવાલે કરાયો. 

Gandhinagar accident one died watch video for more details

Video Thumbnail
Advertisement

Read More