Videos

3 હત્યાઓને અંજામ આપી ચૂકેલા ખૂંખાર સિરિયલ કિલરની આખરે કરવામાં આવી ધરપકડ

ગાંધીનગરમાં 3 હત્યા કરીના ફરાર થઈ જનાર સિરિયલ કિલરને પોલીસ તંત્ર શોધી રહ્યું હતુ. પણ પોલીસને ચકમો આપવામાં મોનિષ માલી નામનો યુવાન સફળ થતો હતો. પોલીસે પણ આાખરે મોનિષને સરખેજથી ઝડપી પાડ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More