બજેટ સત્ર પહેલા મળશે ભાજપના ધારાસભ્યોની બેઠક, જુઓ શું ચર્ચા કરાશે
આગામી બજેટ સત્ર પહેલા તારીખ 18 જૂને વિધાનસભા સંકૂલમાં 5માં માળે સાંજે 5 વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે જેમાં ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે, બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહેશે

|Updated: Jun 06, 2019, 06:30 PM IST