ગાંધીનગર નજીક સરગાસણ વિસ્તારમાં એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં તેમનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ડ્રાઇવર નશામાં હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. આ દુર્ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
gandhinagar car activa accident cctv footage watch video