Videos

ગુજરાતમાં પાણીની અછતને પહોંચી વળવા સરકારનો માસ્ટર પ્લાન

જળસંકટને લઈને રાજ્ય સરકાર બેઠક કરી હતી જેમાં જળસંકટ વાળા વિસ્તારોમાં રાજ્ય સરકારના મંત્રીઓને દોડાવાનો નિર્ણય લેવાયો છે, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના પ્રભાવિત વિસ્તારોમાં મંત્રીઓ જશે સાથે જ પોતાના વિસ્તારોમાં પાણીની સ્થિતિ અંગે રિપોર્ટ તૈયાર કરવા મંત્રીઓ અને ધારાસભ્યો કહેવામાં આવ્યું છે જેને આધારે સરકાર જળસંકળન પહોંચી વળવા આગળની કામગીરી નક્કી કરશે

Video Thumbnail
Advertisement

Read More