Videos

પાક વીમા માટે લડત, કોંગ્રેસે બદલ્યો પ્લાન? જુઓ વીડિયો

પાક વીમા મામલે લડત આપી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ છેવટે પોતાનો પ્લાન બદલ્યો છે. ધરણાં પર ઉતરેલા કોંગ્રેસ ધારાસભ્યોએ પોતાના ધરણાં સમાપ્ત કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાજ્યપાલનો સમય માગી કરશે રજૂઆત, સંતોષ નહીં થાય તો પ્રજામત ઉભો કરવા પ્રયાસ કરાશે. 

Video Thumbnail
Advertisement

Read More