3 ફેબ્રુઆરીએ ગાંધીનગર મનપાની મળશે સામાન્ય સભા
ગાંધીનગરમાં 3 ફેબ્રુઆરીએ ગાંધીનગર મનપાની સમાન્ય સભા મળશે. હદ વિસ્તરણનો મુદ્દે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે. ગાંધીનગર મનપા આસપાસના 19 ગામોને સમાવવા તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેંડિંગ કમિટીની બેઠકમાં હદ વિસ્તરણના નિર્ણયને મંજૂરી અપાઈ છે.

|Updated: Jan 29, 2020, 06:35 PM IST