LRD પેપરલીક કાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ, જુઓ કેવી રીતે ચાલતી હતી સિસ્ટમ
LRD પેપર લીક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પ્રોફેશનલ ગેંગના મુખ્યસૂત્રઘારની ધરપકડ કરવામાં આવી છે, વિનોદ ચીખારાની ધરપકડ કરવામાં આવી છે, વિનોદ ચીખારાની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે, વિનોદ ચીખારાએ એક કરોડમાં કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર વેચ્યું હતું.

|Updated: May 07, 2019, 08:15 PM IST