સિરિયલ કિલરની માહિતી આપનારને પોલીસ આપશે 2 લાખનું ઇનામ, જુઓ શું છે મામલો?
ગાંધીનગરમાં સિરિયલ કિલરની માહિતી આપનાર અને ધરપકડ કરાવનારને 2 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી. અગાઉ ગાંધીનગરમાં ત્રણ હત્યા થઈ.જેના પછી આરોપીના CCTV ફૂટજ સામે આવ્યા અને ગુજરાત પોલીસે જાહેર જનતાને આરોપીની માહિતી આપવાની અપીલ કરી.

|Updated: Jun 01, 2019, 04:55 PM IST