Videos

ગાંધીનગરના સીરીયલ કિલર મામલે નવો ખુલાસો, જુઓ વીડિયો

ગાંધીનગરના અડાલજ અને કલોલ વિસ્તારમાં હત્યાઓ કરનાર સિરિયલ કિલર કેસની તપાસ DGPએ CID ક્રાઈમને સોંપી છે. કિલરને પકડાવા મયૂર ચાવડાનાં વડપણ હેઠળ બનાવાયેલી SITની ટીમ સિરિયલ કિલરને પકડવામાં નિષ્ફળ જતાં, DGPએ તપાસ છીનવી અને CID ક્રાઈમને સોંપી છે

Video Thumbnail
Advertisement

Read More