ગેન્ગસ્ટર અતીક અહેમદને અમદાવાદ શિફ્ટ કરવા આદેશ
લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ બંધ ઉત્તર પ્રદેશના બાહુબલી અને પૂર્વ સાંસદ અતીક અહેમદનું નવું ઠેકાણું હવે સાબરમતી જેલ હશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અતીક અહેમદ પર કડકાઈ દર્શાવ્યા બાદ ઉત્તર પ્રદેશની સરકારે તેની બદલી સાબરમતી જેલમાં કરી છે.

|Updated: Jun 03, 2019, 10:30 AM IST