જુઓ ગુજરાતના બજેટ ઉપર ગણપત વસાવા અને વિભાવરી દવેએ શું કહ્યું
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું, લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય થયા બાગ રજૂ કરાયેલા પ્રથમ બજેટમાં ખેડૂતો, દિવ્યાંગો, નોકરિયાત અને રોજગારી અંગે મોટી જાહેરાત કરવામાં આવી, રાજ્યની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં પહેલી વાર 2 લાખ કરોડથી વધુ રકમનું એટલે કે 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

|Updated: Jul 02, 2019, 04:30 PM IST