Videos

આણંદ: GCMMF ના ચેરમેન અને VC ની આજે ચૂંટણી, નવા ચહેરાની પસંદગી થવાનું અનુમાન, જુઓ Video

આણંદ: GCMMF ના ચેરમેન અને VC ની આજે ચૂંટણી. ચેરમેન માટે રાજ્યના 18 દૂધ સંઘ મતદાન કરશે. ચૂંટણીમાં નવા ચહેરાની પસંદગી થવાનું અનુમાન. ચૂંટણીના બદલે પસંદગીની પરંપરા જળવાઈ રહેવાની પણ શક્યતા છે. 

GCMMF Chairman and VC elections today watch video for more details

Video Thumbnail
Advertisement

Read More