ગીતા રબારીનો ડોલરિયો ડાયરો - પાણીની જેમ વરસાવ્યા રૂપિયા-ડોલર, નજરે જુઓ Video
નવસારીમાં કચ્છની કોયલ કહેવાતી ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. જેમાં લાખો રૂપિયાની સાથે ડોલરનો પણ વરસાદ થયેલો જોવા મળ્યો હતો. લોકો ગીતા રબારીની આજુબાજુ ટોળે વળીને રૂપિયા અને ડોલર વરસાવતા નજરે પડ્યા હતા. ગૌ સેવાના લાભાર્થે આ ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

|Updated: Jan 06, 2019, 09:30 AM IST