શિક્ષકો હવે વર્ગખંડમાં મોબાઇલ નહીં રાખી શકે....
પ્રાથમિક શિક્ષકો હવે વર્ગખંડમાં મોબાઇલ નહીં રાખી શકે. ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષકોને શાળામાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે.

|Updated: Jan 09, 2019, 12:15 PM IST