અમદાવાદના અંજલિ બ્રિજ પર 70 લાખના સોનાની લૂંટ
શહેરના અંજલી બ્રિજ પર આશરે 70 લાખ રૂપિયાના સોનાની લૂંટના અહેવાલ છે. એક્ટિવા પર આવેલા શખ્સોએ આ સોનાની લૂંટ મચાવી. મુંબઈથી વેપારીઓ અમદાવાદમાં સોનાનું માર્કેટિંગ કરવા માટે આવ્યાં હતાં. ત્યારે આ સોનાની લૂંટ થઈ.

|Updated: Nov 21, 2019, 10:30 PM IST