Videos

ધારાસભ્ય પદના શપથ લીધા બાદ ગોપાલ ઈટાલિયાનું નિવેદન, "રાજીનામું ગોપાલ નહીં આખી સરકાર જ આપી દે તો ગુજરાતમાં...", જુઓ વીડિયો

વિસાવદર ધારાસભ્યના પદ તરીકે ચૂંટાયા બાદ ગોપાલ ઈટાલિયાનું શપથ દરમિયાન નિવેદન સામે આવ્યું કે પુલ તૂટ્યાની ઘટનાઓ, દારુની હેરફેર કે પેપર ફૂટવા જેવી ઘટના સામે કડક કાર્યવાહી તો થતી નથી. રાજીનામું તો આખી સરકાર આપે તો જ ગુજરાતમાં વિકાસનો સૂર્યોદય થાય અને સુવર્ણ યુગ આવે...

Video Thumbnail
Advertisement

Read More