સરકારે મગફળીની ખરીદી મૌકુફ રાખી, જુઓ હવે ક્યારે થશે ખરીદી
ગુજરાતમાં મહા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું હાલ મોકુફ રાખ્યું છે. હવે 15 નવેમ્બરથી સરકાર દ્વારા મગફળી ખરીદવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. 15 દિવસથી એક મહિના માટે ખરીદીનું સમયપત્રક બનાવવામાં આવશે ત્યાર બાદ ટેકાના ભાવથી મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવશે.

|Updated: Nov 02, 2019, 09:50 PM IST