Videos

સિંગતેલના ભાવમાં નોંધાયો ઘટાડો

સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મગફળીમાં નવા પાકની આવકથી સિંગતેલના ભાવ ઘટ્યા છે અને સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 1820એ પહોંચ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More