GSTની આવકથી છસકાઈ સરકારની તિજોરી, મે મહિનામાં સરકારને GSTથી 2.01 લાખ કરોડની આવક થઈ.
GSTની આવકથી છસકાઈ સરકારની તિજોરી, મે મહિનામાં સરકારને GSTથી 2.01 લાખ કરોડની આવક થઈ. વાર્ષિક આધાર પર GSTની આવકમાં 16.4 ટકાનો વધારો થયો છે. દર મહિને કેન્દ્ર સરકારની GST આવકમાં થઈ રહ્યો છે વધારો. મે 2024માં સરકારને GSTથી 1.73 લાખ કરોડ મળ્યા હતા.

|Updated: Jun 02, 2025, 05:15 PM IST