Videos

રાજ્યમાં ખાતરની અછત મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન, જુઓ Video

ખાતરની અછત મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. તેમણે કહ્યું કે રાજ્યમાં ખાતરની એટલી અછત નથી. ખાતરનો સ્ટોક સતત આવતો રહે છે. જેમ જેમ ખાતર આવે છે તેમ ખેડૂતોને વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પુરતું આયોજન છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

gujarat Agriculture Minister Raghavji Patel statement on fertilizer watch video

Video Thumbnail
Advertisement

Read More