આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર, CAAને સમર્થન આપતો ઠરાવ પસાર કરાશે
આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. એસટી કેટેગરીને વધુ 10 વર્ષ અનામત ચાલુ રાખવાનો ગૃહમાં રજૂ થશે પ્રસ્તાવ. આ ઉપરાંત નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવશે.

|Updated: Jan 10, 2020, 11:55 AM IST