કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક મુદ્દે CM રૂપાણીનો કટાક્ષ, જુઓ વીડિયો
અમદાવાદ ખાતે 58 વર્ષ બાદ મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઇને કોંગ્રેસમાં હરખ સમાતો નથી તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકને લઇને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પણ સ્વીકારવું પડ્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે, જુઓ વીડિયો

|Updated: Mar 12, 2019, 03:35 PM IST