Videos

ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક, કોંગ્રેસ કિસાન સેલ અધ્યક્ષ પાલ આંબલિયા અને 2 ધરાસભ્યોએ ખોલ્યો મોરચો

ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ. પાલ આંબલિયા અને લલિત વસોયાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી જેમાં રાજ્યવ્યાપી ખાતર કૌભાંડ મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા હતા.એક સીઝનમાં 100 કરોડ રૂ.નો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. દર વર્ષે ઓછામાં ઓછું 200 કરોડનો ભ્રષ્ટાચારની સંભાવના વ્યક્ત કરી. 8 દિવસમાં GSFCના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ ફરિયાદની માંગણી કરવામાં આવી.

Video Thumbnail
Advertisement

Read More